વ્હાલા મિત્રો,
એક નવો પ્રયાસ… તમારી સાથે રહેવાનો… અને વધુ ને વધુ મિત્રો સુધી પહોચી શકવાનો…!
નવો બ્લોગ… વર્ડપ્રેસ પર… એજ નામ… એજ કામ…
આશા છે કે તમને ગમશે… શક્ય હશે તો અહી અન્ય નામાંકિત કવિઓ અને શાયરોની રચનાઓ મુકવાનો પ્રયત્ન કરીશ…!
તમારા સાથ અને સહકાર ની અપેક્ષા સાથે…
આપ મારો બિજો બ્લોગ અહી માણી શકો છો…
http://bhaviraju.blogspot.com/
આપનો મિત્ર,
રાજીવ
April 12, 2007 at 6:29 AM
તમારા નવા બ્લોગ બદલ મેઘધનુષ તરફ્થી અભિનંદન
April 12, 2007 at 6:43 PM
અભિનંદન ! ખૂબ આગળ વધો .
April 13, 2007 at 3:33 AM
abhinandan rajiv!
I agree with Dr.Vivek… that you should import everything here from your blogspot and keep it at one place like my ‘urmino saagar’…
all the best…
April 13, 2007 at 3:33 AM
just a suggestion!
April 13, 2007 at 6:07 AM
welcome to wordpress rajiv
April 13, 2007 at 2:15 PM
nava blog saras chhe
abhinandan! niyamit lakho ane satata saaru lakho tevi shubhechchhao